Kheda News/ ખેડા જિલ્લાના માતરમાં વિવાદિત બોર્ડ મારતા વધુ એક વિવાદ

બજરંગ દળ દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે

Gujarat Others

Kheda News : ખેડા જિલ્લાના માતરમાં વિવાદિત બોર્ડને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં નાની ભાગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડ મારવામાં આવતા વિવાદ થયો છે. જેમાં ભાગોળ વિસ્તારના હુસેની ચોકમાં વિવાદિત બોર્ડ મારવામાં આવ્યું છે.

મસ્જીદની આસપાસ ગરબા ગાવા વગાડવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી હતી.જેને લઈને માતર પોલીસને જાણ થતા બોર્ડ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે. આથી પોલીસના આદેશ પર બોર્ડ પર કલર મારી હટાવવામાં આવ્યું હતું. આ અંગે બજરંગ દળ દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:જયેશ રાદડિયાને મોટી જવાબદારી મળવાની શક્યતા, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે અમિત શાહ સાથે મુલાકાત

આ પણ વાંચો:અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા બાદ અમિત શાહ સાથે ગોવિંદ પટેલની મુલાકાત