Not Set/ જમીનની સેટેલાઈટ માપણી બાદ વિવા દસર્જાયો

રાજ્યમાં કરવામાં આવેલી જમીનની સેટેલાઈટ માપણી બાદ વિવાદ સર્જાયો છે… નેશનલ લેન્ડ રેકોર્ડ્સ મોડર્નઇઝેશન પ્રોગ્રામ હેઠળ રાજ્યમાં સવા કરોડ સર્વે નંબરોની માપણી સંપૂર્ણ ભૂલ ભરેલી અને ખોટા નકશા બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.. આ નવી જમીન માપણીનાં આધારે બનેલા રેકોર્ડ્સથી ભાઈ-ભાઈ અને પડોશી-પડોશી વચ્ચે કાનૂની લડાઈ અને વેર-ઝેર ઉભી કરશે તેવો આક્ષેપ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ […]

Uncategorized

રાજ્યમાં કરવામાં આવેલી જમીનની સેટેલાઈટ માપણી બાદ વિવાદ સર્જાયો છે… નેશનલ લેન્ડ રેકોર્ડ્સ મોડર્નઇઝેશન પ્રોગ્રામ હેઠળ રાજ્યમાં સવા કરોડ સર્વે નંબરોની માપણી સંપૂર્ણ ભૂલ ભરેલી અને ખોટા નકશા બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.. આ નવી જમીન માપણીનાં આધારે બનેલા રેકોર્ડ્સથી ભાઈ-ભાઈ અને પડોશી-પડોશી વચ્ચે કાનૂની લડાઈ અને વેર-ઝેર ઉભી કરશે તેવો આક્ષેપ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા એ કર્યો છે. ખાનગી એજન્સીઓ એ માત્ર ઓફિસમાં બેસીને જમીન માપણીનાં બનાવટી રેકોર્ડ્સ બનાવ્યા છે અને આ કામના બીલ પેઠે માતબર  રકમ ચુકવીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ દ્વારા કોંગ્રેસ કરવામાં આવ્યો છે.