Ahmedabad News/ કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી

લગભગ 49.19 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરોને ફાયદો થશે

Gujarat Ahmedabad

Ahmedabad News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 01.07.2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)નો વધારાનો હપ્તો જારી કરવા મંજૂરી આપી છે, જે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 55% ના હાલના દર કરતાં 3%નો વધારો દર્શાવે છે.

મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 10083.96 કરોડનો પ્રભાવ પડશે. આનાથી લગભગ 49.19 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરોને ફાયદો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 મિનિટમાં જાતે ભરો ITR અને બચાવો તમારા કિંમતી રૂપિયા

આ પણ વાંચો:શેરબજાર કેવું રહેશે? નિષ્ણાતોએ સંભળાવી ખુશખબર

આ પણ વાંચો:હવે દર મહિને ખબર પડશે કે દેશમાં કેટલા બેરોજગાર છે! શું છે સરકારનું આયોજન….