કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 11 ઓક્ટોબર, શનિવારનો દિવસ અને આસોવદ પાંચમ છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા રોહિણી નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.34 કલાકે થશે. સૂર્યાસ્ત 6.18 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ નામની માળા કરવી.
પાંચમની સમાપ્તિ :બપોરે૦૪:૪૨સુધી.
તારીખ:- ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર / આસોવદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૨ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૧:૫૪થી ૦૩:૨૨ |
| અમૃત | ૦૩:૨૨ થી ૦૪.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૮થી ૦૭:૫૦ |
| શુભ | ૦૯:૨૨ થી ૧૦:૫૪ |
| અમૃત | ૧૦:૫૪ થી ૧૨:૨૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- બીજા લોકોની કદર કરવી.
- આનંદ-પ્રમોદ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- કામનો બોજો ઓછો થાય.
- વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
- થોડોક આરામ કરો .
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- સપનાના ભયને છોડો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- નવા વિચારો ઉત્પાદક હશે.
- જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- તમારો ગેરફાયદો ઉપાડશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- આત્મવિશ્વાસ જીતાડી આપશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- નવી નોકરીની વાત આવે.
- સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
- તકેદારી રાખવી પડશે..
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
