Not Set/ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં જોગેશ્વરી મંદિરમાં ચમત્કાર

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા જોગેશ્વરી મંદિરમાં એક ચમત્કાર સામે આવ્યો છે.મંદિર પરિસરમાં આવેલું શિવલિંગ પરનું છત્ર ફર્યું છે. છેલ્લા 11 કલાકથી છત્ર ફરતું હોવાથી સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે અને છત્ર ફરતું જોવા માટે સ્થાનિકોના ટોળે-ટોળે પણ ઉમટી પડ્યા છે.

Uncategorized