કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 11 નવેમ્બર, મંગળવારનો દિવસ અને કારતક વદ સાતમ છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુષ્ય નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને સિંદુર અર્પિત કરવું.
સાતમની સમાપ્તિ : રાત્રે૧૧:૦૫ સુધી.
તારીખ:- ૧૧-૧૧-૨૦૨૫, મંગળવાર / કારતક વદ સાતમ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૦ થી ૧૨:૨૩ |
| અમૃત | ૧૨:૨૩ થી ૦૧:૪૬ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪.૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૩ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૮થી ૧૨:૨૩ |
મેષ (અ, લ , ઈ) :-
ઉદારતાથી લોકોના દિલ જીતી લેશો.
કલાત્મક કાર્યોમાં રુચિ રહેશે.
તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો.
નવી ઉર્જાનો સંચાર થશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર –૩
વૃષભ (બ, વ, ઉ) :-
સંતાન પક્ષને લઈને થોડી ચિંતા થાય.
સમસ્યાનો ઉકેલ લાવો.
કોઈ મહત્વનો નિર્ણય લેવાનું ટાળો
મૂંઝવણમાં ખરાબ રીતે ફસાઈ શકો.
શુભ કલર – લીલો
શુભ નંબર –૫
મિથુન (ક, છ, ઘ) :-
બિનજરૂરી ખર્ચ પરેશાન કરશે.
અટકાયેલા નાણાં પરત મળશે.
નવા કાર્ય માટે યોગ્ય સમય છે.
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે
શુભ કલર – સફેદ
શુભ નંબર –૭
કર્ક (ડ, હ) :-
કાર્યક્ષેત્રે સફળતા મળશે.
માર્કેટિંગ કાર્યો પર ધ્યાન આપો.
ધંધામાં આર્થિક સમસ્યા આવે.
યાત્રામાં સાવચેત રહો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૮
સિંહ (મ, ટ) :-
તમારું સન્માન અને સંપર્કો વધશે.
પરિવારમાં શાંતિ અને સુખ રહેશે.
બગીચામાં ફરવા જવાનું મન થાય.
લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો.
શુભ કલર – લાલ
શુભ નંબર –૪
કન્યા (પ, ઠ, ણ) :-
મુસાફરી યોગ્ય પરિણામ આપશે નહીં.
તમારા બજેટનું ધ્યાન રાખો.
સંગીત સાંભળવાનું મન થાય.
આજે સંબંધોમાં સંતુલન અને સમજૂતી લાવશે.
શુભ કલર –પીળો
શુભ નંબર –૫
તુલા (ર, ત) :-
બદનામીની સ્થિતિ સર્જાઈ શકે છે.
સફળતા માટે ખોટો રસ્તો ન પસંદ કરવો.
નોકરીમાં નવી સિધ્ધિ મળે.
કાર્યો પર વિશેષ ધ્યાન આપો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર –૨
વૃશ્વિક (ન, ય) :-
ગેરસમજણો દૂર થશે
પરસ્પર સંબંધો મધુર બનશે.
ઘરના વરિષ્ઠ સભ્યોનો સહયોગ પણ રહેશે.
તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો
શુભ કલર – નારંગી
શુભ નંબર –૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
કઠિન અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.
નાની મોટી સમસ્યાઓ સામે આવશે.
અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન વધારવો.
બીજા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી.
શુભ કલર – જાંબલી
શુભ નંબર –૮
મકર (ખ, જ) :-
પૈસાની લાલચ વધે.
કાર્યોમાં વ્યસ્ત રહેશો.
કેટલીક નાની સમસ્યાઓ હશે.
તમારા નજીકના સંબંધોમાં બદલાવ આવે.
શુભ કલર – પીળો
શુભ નંબર –૬
કુંભ (ગ, શ, સ, ષ) :-
વાતચીત દરમિયાન ધ્યાન રાખો.
વેપારમાં નુકસાન થશે.
સોનું ખરીદવાનું મન થાય.
તણાવ હાવી ન થવા દો.
શુભ કલર – પોપટી
શુભ નંબર –૧
મીન (દ, ચ, ઝ, થ):-
નોકરીમાં પ્રમોશન મળે.
કમરનો દુખવો રહે.
શક્તિ અને હિંમત તમને નવી ઊંચાઈએ લઇ જશે.
તમારી અંદરની શક્તિઓને સમજો.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર –૯
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
