આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ હનુમાનજીને સિંદુર અર્પિત કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુષ્ય નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ: આજે 11  નવેમ્બર, મંગળવારનો દિવસ અને કારતક વદ સાતમ છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુષ્ય નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાનજીને સિંદુર અર્પિત કરવું.

સાતમની સમાપ્તિ : રાત્રે૧૧:૦૫ સુધી.

તારીખ:- ૧૧-૧૧-૨૦૨૫, મંગળવાર / કારતક વદ સાતમ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૪૬
શુભ ૦૩:૧૦ થી ૦૪.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૩ થી ૦૯:૧૦
શુભ ૧૦:૪૮થી ૧૨:૨૩

 

મેષ (અ, લ , ઈ) :-

ઉદારતાથી લોકોના દિલ જીતી લેશો.

કલાત્મક કાર્યોમાં રુચિ રહેશે.

તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો.

નવી ઉર્જાનો સંચાર થશે.

શુભ કલર – આસમાની

શુભ નંબર –૩

 

વૃષભ (બ, વ, ઉ) :-

સંતાન પક્ષને લઈને થોડી ચિંતા થાય.

સમસ્યાનો ઉકેલ લાવો.

કોઈ મહત્વનો નિર્ણય લેવાનું ટાળો

મૂંઝવણમાં ખરાબ રીતે ફસાઈ શકો.

શુભ કલર – લીલો

શુભ નંબર –૫

 

 

 

 

મિથુન (ક, છ, ઘ) :-

બિનજરૂરી ખર્ચ પરેશાન કરશે.

અટકાયેલા નાણાં પરત મળશે.

નવા કાર્ય માટે યોગ્ય સમય છે.

પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે

શુભ કલર – સફેદ

શુભ નંબર –૭

 

કર્ક (ડ, હ) :-

કાર્યક્ષેત્રે સફળતા મળશે.

માર્કેટિંગ કાર્યો પર ધ્યાન આપો.

ધંધામાં આર્થિક સમસ્યા આવે.

યાત્રામાં સાવચેત રહો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૮

 

સિંહ (મ, ટ) :-

તમારું સન્માન અને સંપર્કો વધશે.

પરિવારમાં શાંતિ અને સુખ રહેશે.

બગીચામાં ફરવા જવાનું મન થાય.

લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો.

શુભ કલર – લાલ

શુભ નંબર –૪

 

કન્યા (પ, ઠ, ણ) :-

મુસાફરી યોગ્ય પરિણામ આપશે નહીં.

તમારા બજેટનું ધ્યાન રાખો.

સંગીત સાંભળવાનું મન થાય.

આજે સંબંધોમાં સંતુલન અને સમજૂતી લાવશે.

શુભ કલર –પીળો

શુભ નંબર –૫

 

 

 

તુલા (ર, ત) :-

બદનામીની સ્થિતિ સર્જાઈ શકે છે.

સફળતા માટે ખોટો રસ્તો ન પસંદ કરવો.

નોકરીમાં નવી સિધ્ધિ મળે.

કાર્યો પર વિશેષ ધ્યાન આપો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર –૨

 

વૃશ્વિક (ન, ય) :-

ગેરસમજણો દૂર થશે

પરસ્પર સંબંધો મધુર બનશે.

ઘરના વરિષ્ઠ સભ્યોનો સહયોગ પણ રહેશે.

તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો

શુભ કલર – નારંગી

શુભ નંબર –૪

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કઠિન અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.

નાની મોટી સમસ્યાઓ સામે આવશે.

અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન વધારવો.

બીજા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી.

શુભ કલર – જાંબલી

શુભ નંબર –૮

 

મકર (ખ, જ) :-

પૈસાની લાલચ વધે.

કાર્યોમાં વ્યસ્ત રહેશો.

કેટલીક નાની સમસ્યાઓ હશે.

તમારા નજીકના સંબંધોમાં બદલાવ આવે.

શુભ કલર – પીળો

શુભ નંબર –૬

 

 

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

વાતચીત દરમિયાન ધ્યાન રાખો.

વેપારમાં નુકસાન થશે.

સોનું ખરીદવાનું મન થાય.

તણાવ હાવી ન થવા દો.

શુભ કલર – પોપટી

શુભ નંબર –૧

 

મીન (દ, ચ, ઝ, થ):-

નોકરીમાં પ્રમોશન મળે.

કમરનો દુખવો રહે.

શક્તિ અને હિંમત તમને નવી ઊંચાઈએ લઇ જશે.

તમારી અંદરની શક્તિઓને સમજો.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર –૯


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: