Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mehsana News/ મહેસાણામાં ભેજાબાજોએ સાયબર ફ્રોડનો નવો કીમિયો અપનાવ્યો, 7 રાજ્યોમાં નોધાઈ ફરિયાદ

આ બંધન બેંક ખાતું “હિતેશ ટ્રેડર્સ” નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, ફ્રોડની રકમ, 1.11 લાખ કેસ ચેકથી ઉપાડ્યા હોવાનું સામે આવ્યું હતું અને પછી ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી.

November 18, 2025November 18, 2025Panara Mansi
Top Stories Gujarat Breaking News

Mehsana News:મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં એપ્રિલ 2024થી નવેમ્બર 2025 સુધીમાં ₹8.37 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા એક મ્યુલ એકાઉન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ એકાઉન્ટનો ઉપયોગ દેશભરના સાત રાજ્યોમાં થયેલા સાયબર ગુનાઓમાંથી મળેલી રકમ જમા કરવા માટે કરવામાં આવતો હતો.

ફ્રોડ આચરવા રજિસ્ટ્રેશન અને શોપ એસ્ટાબલીસમેન્ટ સર્ટી મેળવ્યા

બંધન બેંકમાં (Banck) એક ખાતું ખોલવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંધન બેંક ખાતું “હિતેશ ટ્રેડર્સ” નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, ફ્રોડની રકમ, 1.11 લાખ કેસ ચેકથી ઉપાડ્યા હોવાનું સામે આવ્યું હતું અને પછી ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કૌભાંડમાં (Scandal) સામેલ બે આરોપીઓ, હિતેશ રાવળ અને પીયૂષ પટેલ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે.

રજિસ્ટ્રેશન આધારે ખાનગી બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ બેંક ખાતું ખોલવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં (Documents) કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ અને દુકાન અને સ્થાપના નોંધણીના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે ‘હિતેશ ટ્રેડર્સ’ દ્વારા આપવામાં આવેલા સરનામાની ચકાસણી કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે તે સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં નથી.હિતેશ રાવળ અને પીયૂષ પટેલ નામના લોકો સામે ગુનો નોંધાયો છે.

ઊંઝાના 2 લોકોએ મ્યુચલ બેન્ક એકાઉન્ટ ખોલાવી અપનાવ્યો કીમિયો

આ બેંક ખાતાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ ફક્ત ગુજરાત સુધી મર્યાદિત નહોતી. બેંગલુરુ, પટના, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન સહિત 7 રાજ્યોમાંથી આ બેંક ખાતા વિરુદ્ધ ફરિયાદો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર દાખલ કરવામાં આવી છે.મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 317(4), 318(4), અને 61 હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સબ-ઇન્સ્પેક્ટર નારાયણસિંહ ઈશ્વરસિંહ ચાવડાને તપાસ સોંપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં સાયબર ફ્રોડના નાંણા વિડ્રો કરી સગેવગે કરતા 8 આરોપી ઝડપાયા

આ પણ વાંચો:સાયબર ફ્રોડ કેસ મામલે CID ક્રાઈમે RTIમાંથી મળેલી મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગ દ્વારા રાજ્ય સરકારને કરી ભલાણમ

આ પણ વાંચો:ગુજરાતમાં સાયબર ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી… પીડિતોને 5.51 કરોડ રૂપિયા પરત

Post navigation

નક્સલીઓને અંતિમ ફટકો, આંધ્રપ્રદેશ બોર્ડર પર અથડામણમાં નક્સલી હિડમા ઠાર, 26 સૈનિકો માર્યા ગયા
ટેરિફ પછી ભારત-અમેરિકા પ્રથમ કરાર: ભારત અમેરિકાથી LPG આયાત કરશે

More Posts

Junagadh/ મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

March 2, 2024Komal Patel

imran khan arrest/ 10 વર્ષ સજા અને 14 વર્ષની જેલ… ક્રિકેટરમાંથી પીએમ બનેલા ઈમરાન ખાનને બે દિવસમાં બે વખત સજા ફટકારવામાં આવી

January 31, 2024Mansi Panara
PM Modi હાલમાં Netherlandsના પ્રવાસે છે.

Netherlands News/ દુનિયા માટે આફતોનો દાયકો: PM મોદી

May 16, 2026May 16, 2026Nikunj Patel

Gujarat/ નવા CM રાજ્યપાલને મળવા પહોંચશે , સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે રાજભવન

September 12, 2021parth amin

Rajkot News/ રાજકોટમાં ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડોક્ટર મશરૂનું લાયસન્સ કરાયું રદ, મોટો દંડ ફટકારાયો

October 24, 2024October 24, 2024Komal Patel

Navsari News/ નવસારી શહેરમાં અજંપા ભરી સ્થિતિનો માહોલ

December 9, 2024Heena Dave

Delhi-Yamuna river/ યમુનાનું સ્તર 207 મીટર વટાવી ગયુઃ દિલ્હીમાં યમુના નદી દાયકાના ઊંચા સ્તરે

July 12, 2023jani
બહેરીન

જામનગર/ U. A. E. ની બહેરીનની ટીમ ગુજરાતના 12 દિવસના પ્રવાસે, જામનગર ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

December 24, 2023khusbu pandya
Live Ind vs Aus: India got target of 174 runs to win Brisbane T-20

Not Set/ Live Ind vs Aus: બ્રિસ્બેન T-20 જીતવા માટે ભારતને મળ્યો ૧૭૪ રનનો લક્ષ્યાંક

November 21, 2018November 21, 2018harshjit jani

Banaskantha/ બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

July 4, 2024Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy