Gujarat News/ વલસાડના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હીવાળી થશે

Gujarat

Gujarat News : વલસાડના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.  નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર વસાવા બોખલાઈ ગયા છે”, એમ ધવલ પટેલે કહ્યું હતું.  વધુમાં ધવલ પટેલે હું 2.10 લાખની લીડથી જીત્યો છું, તમે 80 હજાર મતે હારેલા છો”, એમ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો હતો.

ચૈતર વસાવાને ‘ટુકડે-ટુકડે ગેંગ’ ગણાવતા સાંસદ ધવલ પટેલે, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.  આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને મોદી સાહેબની સાથે છે, પરંતુ ચૈતર વસાવા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હીવાળી થશે”, એમ  ધવલ પટેલે દાવો કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Narmada News/મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર

આ પણ વાંચો: Vadodara News/ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આપી પેરોલની મંજૂરી, કોર્ટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા

આ પણ વાંચો: Bharuch news/ભાજપના સાસંદ મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે લાલઘૂમ,ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા