Kutch News : પાકિસ્તાની પ્રેમી પંખીડા ફરી એક વખત ઘુસણખોરી કરતા પકડાયા છે. જેમાં રાપર તાલુકાના બાલાસર પાસે ફરી બે પાકિસ્તાની ઝડપાયા છે. રાપર તાલુકાના બાલાસર નજીક બી.ઓ.પી. નંબર 1016 પાસેથી ફરીથી થરપારકરિયા પ્રેમી પંખીડા ઝડપાયા છે.
સુત્રોના જણાવ્યા મુજબ પ્રેમી પંખીડા ભારત પાકિસ્તાનની અનંત રાષ્ટ્રીય સરહદ પાર કરી ચુક્યા હતા. પકડાયેલા પાકિસ્તાની પ્રેમી પંખીડાની પુછપરછ કરવામાં આવી રહી છે
બીએસએફના કર્મચારીઓ કાર્યવાહી પુરી કર્યા બાદ પોલીસને સોપવામાં આવશે.
આ પણ વાંચો:ઉનામાં બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી
આ પણ વાંચો:બાંગ્લાદેશી ઘૂસણખોરો પાછળ એજન્ટોના કારનામાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો:બાંગ્લાદેશી ઘુસણખોરો વિશે મોટો ખુલાસો,એજન્ટો તેમને 7000 રૂપિયામાં સરહદ પાર કરવામાં મદદ કરે છે
