આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ વૃષભ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે કૃતિકા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:05 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
૪ ડિસેમ્બર ૨૦૨૫,આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

         ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૪ ડિસેમ્બર ૨૦૨૫ ગુરુવાર અને માગશર સુદ ચૌદસ છે, આજે ચંદ્રની રાશિ વૃષભ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે કૃતિકા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:05 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિનવિશેષ : ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરવો

આજનો દિવસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને તેઓ માટે જેઓના જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહનું પ્રભાવ વધુ શક્તિશાળી હોય છે. જ્યોતિષપ્રમાણે ગુરુ ગ્રહ જ્ઞાન, ધર્મ, સૌભાગ્ય, ધન અને સકારાત્મક ઊર્જાનો પ્રતાપક છે. તેથી જ આજે ગુરુ દેવને પ્રસન્ન કરવા માટે “ઓમ ગુરુવે નમઃ” મંત્રનો જાપ અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

આ મંત્ર માત્ર આધ્યાત્મિક શાંતિ જ નથી આપતો પરંતુ જીવનમાં અટકેલા કાર્યોને ગતિ પણ આપે છે. માન્યતા છે કે ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થતાં જીવનમાં વૃદ્ધિ, યશ, ધન, સુખ અને સંમાન વધે છે. ચાલો જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ અનુસાર કેવો રહેશે અને આ મંત્રનો જાપ તમારા માટે શું શુભ પરિણામ લાવી શકે છે.

ચૌદસનીસમાપ્તિ     :        સવારે ૦૮:૩૯સુધી.

તારીખ:-      ૦૪-૧૨-૨૦૨૫, ગુરુવાર /માગશર સુદ ચૌદસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૦૫થી૦૮:૨૫
લાભ ૧૨:૨૯થી૦૧:૫૦
અમૃત ૦૧:૫૦થી૦૩.૧૧
શુભ ૦૪:૩૨થી૦૫:૫૩

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૩થી૦૭:૩૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી સાથે ફરવા જાઓ.
  • ખુશીના પળ વિતાવો.
  • ઈચ્છાકરીએતેમળે.
  • સખતમહેનતકરવીપડે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • એકાએકસારાસમાચારમળે.
  • પતિપત્ની વચ્ચે પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • સામાજિક કાર્યોમાં પ્રવાસ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સપના સાકાર થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • કાર્ય સમય પર પૂરા થઇ શકે.
  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • સિંહ (મ , ટ) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફઉમેરાય.
  • ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું
  • વ્યાપારી વર્ગથી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • વિલાસિતાની વસ્તુઓ મળે.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫
  • તુલા (ર , ત) :-
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • સંતાનના સ્વાસ્થ્યની થોડી ચિંતા રહે.
  • વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • તમે ઉચ્ચ પદ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • આવેશ ને કાબુમા રાખો.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • આંખોની ચમક વધે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વાતનુંસત્યજાણીનેવિશ્વાસમૂકવો.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
  • મકાનની દેખરેખમાં ખર્ચ થાય.
  • શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર –૯