Mahisagar News/ મહીસાગર: બાલાસિનોરના વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ

પોલીસે દરોડો પા઼ડીને ગાજાના છોડ કબજે કર્યા

Gujarat Others
પોલીસ તપાસમાં ગાંજાના 258 નંગ છોડ મળી આવ્યા હતા.

Mahisagar News : મહિસાગરના બાલાસિનોરમાં વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાતા ચકચાર મચી છે. જેમાં વડદલા ગામમાં ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસને માહિતી મળી હતી.

જેને આધારે પોલીસે દરોડો પા઼ડીને ગાંજાના છોડ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં ગાંજાના 258 નંગ છોડ મળી આવ્યા હતા. આ ગાંજાની કિંમત 2.37 કરોડ થવા જાય છે, એમ પોલીસે કહ્યું હતું.

પોલીસે આ કેસમાં ગાંજાની ખેતી કરનારા શખ્સની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લી પોલીસે રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી ઝડપ્યો 9 કિલો ગાંજો

આ પણ વાંચો: સુરત એરપોર્ટથી1.40 કરોડનો ગાંજો પકડાયો , ધરપકડ કરાયેલો ઝાફર 28 વખત બાંગ્લાદેશ જઈ આવ્યો

આ પણ વાંચો: સાડા 11 કરોડની કિંમતનો ગાંજો.. ગોવામાં મળી આવેલા ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો