Valsad/ સરકારી દવાખાનામાંથી મળી આવી દારૂની બોટલ

વલસાડનાં ચણવાઈ ખાતે આવેલ સરકારી દવાખાનામાં મળી આવી દારૂની બોટલ કોવિડ મહામારી વચ્ચે સરકારી દવાખાનામાંથી મળી આવતા મચી ચકચાર.. દવાખાનાનાં મેડિકલ ઓફિસરની બેદરકારી આવી સામે ઘટનાની જાણ થતાં સી ડી એચ ઓ એ તપાસ હાથ ધરી છતાં ઘટના બની ના હોય તેવો મેડિકલ ઓફિસરનો લુલો બચાવ કરવામાં આવ્યો સમગ્ર ઘટના દવાખાનાનાં ગાડીનાં ડ્રાઈવર એ બહાર […]

Breaking News
asdq 41 સરકારી દવાખાનામાંથી મળી આવી દારૂની બોટલ
  • વલસાડનાં ચણવાઈ ખાતે આવેલ સરકારી દવાખાનામાં મળી આવી દારૂની બોટલ
  • કોવિડ મહામારી વચ્ચે સરકારી દવાખાનામાંથી મળી આવતા મચી ચકચાર..
  • દવાખાનાનાં મેડિકલ ઓફિસરની બેદરકારી આવી સામે
  • ઘટનાની જાણ થતાં સી ડી એચ ઓ એ તપાસ હાથ ધરી છતાં ઘટના બની ના હોય તેવો મેડિકલ ઓફિસરનો લુલો બચાવ કરવામાં આવ્યો
  • સમગ્ર ઘટના દવાખાનાનાં ગાડીનાં ડ્રાઈવર એ બહાર પાડ્યું
  • ડ્રાઈવરને સી ડી એચ ઓ અને હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર દ્વારા નોકરી પરથી કાઢી મુકવાના બાબતે અપાઈ ધમકી
  • દવાખાનાનાં 9 નમ્બરનાં લેબર રૂમમાંથી મળી દારૂની બોટલો
  • ઘટના અંગે ટીડીઓની ટીમ દ્વારા તપાસ ચાલુ કરાવાઈ..