India/ દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ નહીં ઘટે, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાનનો જવાબ, કોરોના સામે લડવા કેન્દ્રને ભંડોળની જરૂર, સરકારની જરૂરિયાત પેટ્રોલ-ડીઝલનાં ટેક્સમાં પુરી થઇ, દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વિક્રમી ઉંચાઇએ, 7 રાજ્યોમાં હાલ પેટ્રોલનો ભાવ 100ને વટાવી ગયો, હાલ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડાની સંભાવના નહીં

Breaking News