Gujarat/ અમદાવાદ:ITનું મેગા ઓપરેશન, ચીરિપાલ ગ્રુપ પર ITની તવાઇ, ટેક્ષટાઇલ,શિક્ષણ સાથેના વ્યવસાયમાં છે ચિરીપાલ ગ્રુપ, વેદપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડાની માહિતી, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા, બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા, શિવરંજની પાસેના ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ, અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા, જયોતિપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડા, વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા, નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ, આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા, મોટા પાયે શંકાસ્પદ વ્યવહાર મળવાની આશંકા,

Breaking News