Not Set/ ઊંટ માલિકને છોડી ગાડું લઈ ભરટ્રાફિકમાં દોડ્યું, શું થયું પછી જુવો આ વિડીયોમાં

જામનગર, જામનગરના આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના બેડેશ્વર ઓવર બ્રિજ પર એક વિચિત્ર ઘટના લોકોને જોવા મળી. ચાલક વગરની એક ઊંટગાડીને રસ્તા પર દોડતી જોઇને લોકોને કુતુહૂલ લાગ્યુ હતુ. આ ઉંટ ચાલક વગર કેમ દોડવા લાગ્યું તેનું કારણ જાણવાની ઇચ્છા કોઇને પણ થઇ શકે છે. જોકે  સારી બાબત એ રહી કે દુર્ઘટના […]

Top Stories Gujarat Others Trending Videos
mantavya 391 ઊંટ માલિકને છોડી ગાડું લઈ ભરટ્રાફિકમાં દોડ્યું, શું થયું પછી જુવો આ વિડીયોમાં

જામનગર,

જામનગરના આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના બેડેશ્વર ઓવર બ્રિજ પર એક વિચિત્ર ઘટના લોકોને જોવા મળી. ચાલક વગરની એક ઊંટગાડીને રસ્તા પર દોડતી જોઇને લોકોને કુતુહૂલ લાગ્યુ હતુ. આ ઉંટ ચાલક વગર કેમ દોડવા લાગ્યું તેનું કારણ જાણવાની ઇચ્છા કોઇને પણ થઇ શકે છે. જોકે  સારી બાબત એ રહી કે દુર્ઘટના થતાં સહેજમાં અટકી ગઇ હતી. ઊંટ ગાડી બેકાબુ બન્યાનો વિડિયો કોઇ બાઇક ચાલકે શૂટ કરતાં વાયરલ થયો છે.