Surat News : જૂનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. જે.કે.સ્વામી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખ થયો છે. જે.કે.સ્વામી સામે સુરતના કોર્પોરેટર અને પાણી સ્મિતિના ચેરમેન સામે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. જેમાં જે.કે.સ્વામીએ 700 વીઘા જમીન ખરીદવાના નામે 1 કરોડ પડાવ્યા હોવાનું કહેવાય છે.
ગુરૂકુળના પ્રોજેક્ટ માટે જમીન ખરીદવાના નામે તેમણે રૂપિયા પડાવ્યા હતા.આ છેતરપિંડીનો ભોગ ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલડી બન્યા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ થયો છે. સુરેશ શાર્દુલ અને જે કે સ્વામી સહિતનાઓ સામે ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ