Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surendranagar city/ બનાવટી કંપનીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી સટ્ટો રમતા શખ્સો સામે ગુનો દાખલ

સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોનને માહિતી મલી હતી કે કેટલાક શખ્સો ઓનલાઈન ગેમીંગ, કિર્કેટ સટ્ટાનો જુગાર રમાડે છે.

January 25, 2024Mansi Panara
Top Stories Gujarat

@નિકુંજ પટેલ
સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોનને માહિતી મલી હતી કે કેટલાક શખ્સો ઓનલાઈન ગેમીંગ, કિર્કેટ સટ્ટાનો જુગાર રમાડે છે. ઉપરાંત હારજીતના નાંણા બેન્ક એકાઉન્ટમાં ગેમીંગ, ક્રિકેટ ટ્રાન્સફર કરવા લોકોને લોન મેળવી આપવા અથવા વધારાની આવક અપાવવાની લાલચ આપે છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને સાત શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

તપાસમાં આરોપીઓ ખોટા દસ્તાવેજોને આધારે સીમ કાર્ડ ખરીદતા હતા. ત્યારબાદ અલગ અલગ કંપનીઓ ખોલાવતા હતા અને ખોટા ઈ-મેઈલ આઈડી બનાવતા હતા. આ બનાવટી કંપનીઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી આ કંપનીઓ માટે ડાયરેક્ટર ઓફ ફોરેન ટ્રેડનું લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મમાં ખોટી માહિતી રજૂ કરતા હતા. ઉપરાંત ખોટી સહીઓ કરી ક્રિકેટ સટ્ટા બેટીંગ માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આ એકાઉન્ટમાં 11,95,69,85,737.98 રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરી મોટો આર્થિક લાભ મેળવી લોકો તથા સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કર્યો હતો.

આરોપીઓમાં બોડકદેવમાં રહેતા અને સીબીટીએફ ઓનલાઈન ક્રિકેટ સ્ટ્ટા બેટીંગ ગેમના માલિક અમિત એમ મજીઠીયા, દિલ્હીમાં રહેતા ઓએસટી બુકના માલિક ઓમ શંકર તિવારી, થલતેજના ભાવેશ જી.સચાણીયા, અશ્વિન એમ.સચાણીયા, મહિસાગરના ધનંજયકુમાર પી.પટેલ, બનાસકાંઠાના ભાવેશકુમાર બી.જોષી તથા વિકીભાઈનો સમાવેશ થાય છે. આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર યુનિટના અધિકારીઓ ચલાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ કરી રહી છે ‘ગંદી’ રાજનીતિ, કેમ ગુસ્સે થયા CM જગન રેડ્ડી?

આ પણ વાંચોઃ પીએમ મોદી સાથે રોડ શો, રામબાગ પેલેસમાં આતિથ્ય… આ રીતે જયપુરમાં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મેક્રોનનું ભવ્ય સ્વાગત થશે

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત, બજાર ખુલતા સેન્સેક્સ અને નિફ્ટીમાં  જોવા મળ્યો સામાન્ય ઉછાળો

Post navigation

પ્રજાસત્તાક દિને ગુજરાતના પાંચ IPS અધિકારી પ્રેસિડેન્ટ મેડલથી થશે સન્માનિત
ટીઝરમાં જોવા મળેલા ‘શૈતાન’ આર માધવનની બ્લેક મેજિક ગેમ જોઈને અજય દેવગણ દંગ રહી ગયો 

More Posts

Ahmedabad News/ પરિણીતાએ ત્રણ બાળકો સાથે દવા પી લીધી : પરિણીતા અને બાળકનું મોત, સુસાઈડ નોટમાં લખ્યું એના હાથે સિંદુર ન પુરતા

February 13, 2025Nikunj Patel

Not Set/ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત

April 8, 2021April 9, 2021hardik shah

National News/ યુપીમાં વરસાદ… બિહારમાં ધુમ્મસ છવાયું, 10 જિલ્લામાં પારો ગગડ્યો

December 12, 2024December 12, 2024Panara Mansi
1

Corona Update/ દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા કેસ 14,000 સામે 17,000 દર્દીઓ સાજા થયા

January 22, 2021Bhavini vasani

kavad yatra/ કાવડ યાત્રાના ઓર્ડર અંગે સોનુ સૂદની પોસ્ટ પર કંગના રનૌતનો જવાબ

July 20, 2024Mansi Panara

Not Set/ બાળકો માટે જીવતું જાગતું નર્ક છે યમન : સંયુક્ત રાષ્ટ્ર

November 5, 2018foram patel
શામજીભાઈ ખૂંટની નિવૃત્તિ બાદ Jayesh Radadiya બન્યા પ્રમુખ

Rajkot News/ લેઉવા પટેલ બોર્ડિંગના નવા અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, જયેશ રાદડિયાને સંચાલનની જવાબદારી

March 29, 2026Maya Sindhav

Junagadh News/ જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ ID હેક

May 19, 2025Komal Patel

Scam/ 20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?

October 6, 2023Vijay Sagathiya

Not Set/ પુત્રએ જ 10 લાખ આપી પિતાની હત્યા કરાવી,લાશ દાટી જમીનમાં

May 18, 2019May 18, 2019Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy