Relation/ એક એવો દેશ જ્યા સેક્સ માટે કર્મચારીને મળે છે રજા!!!

વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વધારો કરવાની સમસ્યા સામે લડી રહ્યા છે. ચીન, ભારત વગેરે જેવા દેશોમાં વસ્તી તેજ ગતિથી વધી રહી છે. આ કારણે અહીંની સરકાર ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત છે. પરંતુ યુરોપમાં ડેનમાર્ક એવો દેશ છે જ્યાં વસ્તી સતત ઘટી રહી છે. ઘટતી જતી વસ્તી દ્વારા ખલેલ થી ડેનમાર્ક ની સરકાર એ નાગરિકોને શક્ય […]

Relationships
Diwali 31 એક એવો દેશ જ્યા સેક્સ માટે કર્મચારીને મળે છે રજા!!!

વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વધારો કરવાની સમસ્યા સામે લડી રહ્યા છે. ચીન, ભારત વગેરે જેવા દેશોમાં વસ્તી તેજ ગતિથી વધી રહી છે. આ કારણે અહીંની સરકાર ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત છે. પરંતુ યુરોપમાં ડેનમાર્ક એવો દેશ છે જ્યાં વસ્તી સતત ઘટી રહી છે.

denmark2 એક એવો દેશ જ્યા સેક્સ માટે કર્મચારીને મળે છે રજા!!!

ઘટતી જતી વસ્તી દ્વારા ખલેલ થી ડેનમાર્ક ની સરકાર એ નાગરિકોને શક્ય હોઈ એટલા વધારે બાળકો પેદા કરવા માટે કહ્યું છે. તે જ સમયે સરકારે વિવાહિત યુગલોને વધારાની રજા પણ આપી રહ્યા છે. સરકારનું કેહવું છે કે આ રજા નો ફાયદો લઈને લોકો વધુ ને વધુ સેક્સ કરે.

denmark3 એક એવો દેશ જ્યા સેક્સ માટે કર્મચારીને મળે છે રજા!!!

ગત વર્ષે ડેનમાર્ક ની સરકાર એ બાળકો પેદા કરવા માટે એક અભ્યાન શુરુ કરી હતી. ‘ડૂ ઇટ ફોર ડેનમાર્ક’ ઝુંબેશમાં, લોકો ને અપીલ કરી હતી કે તેમના પાર્ટનર સાથે સેક્સ કરી દેશની વસ્તી વધારવા માટે મદદ કરો.

denmark4 એક એવો દેશ જ્યા સેક્સ માટે કર્મચારીને મળે છે રજા!!!

તમને જણાવીએ કે, ડેન્માર્કમાં શિશુ જન્મ દર ઘટીને 1.7% થઇ ગયો છે. આ કારણોસર સરકાર ચિંતિત છે કે જો બર્થ રેટ ઘટતો રહ્યો તો ભવિષ્યમાં દેશની વસ્તીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નજર આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…