રાશિફળ/ કેવી રહેશે આપની 16/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal
00 All Rashi Main Plate545 1 કેવી રહેશે આપની 16/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૧૬ – ૧૨ – ૨૦૨૦, બુધવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુદ બીજ

રાશી :- ધન

નક્ષત્ર:- પૂર્વ અષાઢા

યોગ :- વૃષ્ટિ

કરણ:- કૌલવ

દિન વિશેષ:-

ગાયને ઘાસચારો ખવડાવવો અને લીલી વસ્તુનું દાન કરવું અને \ બુમ બુધાય નમ: “ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.

મેષ (અ, લ , ઈ) :-

  • નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે.
  • ધન ખર્ચ થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • કમરનો દુખાવો રહે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-

  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • જમીન – મકાનની બાબત ઉકેલાય.
  • લાગણીઓ ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • પ્રેમમાં ઊંડાણ આવે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ખાસ આયોજન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

  • પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • પ્રવાસના યોગ બને.
  • સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-

  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવાર સાથે ફરવાની મજા આવે.
  • મિત્રો સાથે દિવસ આંનદમય જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-

  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સંધના દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-

  • રોકાણ માટે ઉત્તમ દિવસ જણાય.
  • ઘરમાં ધાર્મિક કાર્ય લાભદાયી નીવડે.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

  • આશાવાદી બનશો.
  • પ્રેમમાં વધારો થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • નવા કાર્યો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • દબાણથી મુક્ત થવાય.
  • ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • નવી તક મળે.
  • માતા પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

મીન (દ, ચ, ઝ, થ) :-

  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…