Gandhinagar/ પાટનગરમાં કોરોના વેક્સિનને લઈ ડોર ટુ ડોર કરાશે સર્વે

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ ગાંધીનગર કોરોના વેક્સિનને લઈ ડોર ટુ ડોર કરાશે સર્વે ગુરૂવારથી વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વે કરાશે કેન્દ્ર સરકાર સાથે વીડિયો કોન્ફરન્સમાં હેલ્થ વિભાગની સૂચના કોરોના વેક્સિન આપવા માટે આઈટી પ્લેટફોર્મનો ઉપયોગ કો-વિમ નામના આઈટી પ્લેટફોર્મ પર ડેટા બેઝ તૈયાર કરાશે સર્વે બાદ વેક્સિન માટે લોકોને જાણ કરાશે […]

Breaking News
corona 129 પાટનગરમાં કોરોના વેક્સિનને લઈ ડોર ટુ ડોર કરાશે સર્વે

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

ગાંધીનગર કોરોના વેક્સિનને લઈ ડોર ટુ ડોર કરાશે સર્વે
ગુરૂવારથી વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વે કરાશે
કેન્દ્ર સરકાર સાથે વીડિયો કોન્ફરન્સમાં હેલ્થ વિભાગની સૂચના
કોરોના વેક્સિન આપવા માટે આઈટી પ્લેટફોર્મનો ઉપયોગ
કો-વિમ નામના આઈટી પ્લેટફોર્મ પર ડેટા બેઝ તૈયાર કરાશે
સર્વે બાદ વેક્સિન માટે લોકોને જાણ કરાશે
આઈટી પ્લેટફોર્મ મારફતે લોકોને જાણ કરાશે
સરકારે હેલ્થ વર્કસ,ફ્રટ લાઈન વર્કર્સનો ડેટા તૈયાર
50 વર્ષથી ઓછી ઉંમરના લોકોના ડેટા તૈયાર કર્યા

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો