Viral Video/ બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, લોકોએ કહ્યું – ‘તેમને WWE માં મોકલો’

વૃદ્ધ મહિલાઓનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ જોયા પછી, તમે આશ્ચર્ય પામશો અને તમે પણ જોરશોરથી હસવા લાગશો.

Videos
વૃદ્ધ મહિલાઓ

સોશિયલ મીડિયા પર હંમેશા કેટલાક વીડિયો જબરદસ્ત વાયરલ થતાં હોય છે. કેટલીકવાર આપણને એવા વીડિયો જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. સાથે જ કેટલાક લોકોને જોઈને ખૂબ હસવું પણ આવે છે. આ એપિસોડમાં, વૃદ્ધ મહિલાઓનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ જોયા પછી, તમે આશ્ચર્ય પામશો અને તમે પણ જોરશોરથી હસવા લાગશો. કારણ કે, વીડિયોમાં બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે જે પ્રકારની લડાઈ થઈ તે જોયા પછી, તમે માત્ર એક જ વાત કહેશો કે, ‘આ બંનેને WWE માં મોકલો ભાઈ’.

આ પણ વાંચો :ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતાં મહિલાનો પગ લપસ્યો, લેડી કોન્સ્ટેબલે આ રીતે બચાવ્યો જીવ

ઘણીવાર તમે બાળકોને કોઈ બાબતે એકબીજા સાથે લડતા જોયા હશે. પરંતુ, જરા કલ્પના કરો, જો બે વૃદ્ધ લોકો એકબીજા સાથે જગડતા અને તેઓ જબરદસ્ત રીતે ઝપાઝપી કરે તો શું દૃશ્ય હશે? આ વીડિયો જોયા પછી તમને વિચાર આવશે. બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે કોઈને લઈને દલીલ ચાલી રહી છે. થોડીવાર પછી, મામલો ગરમ થાય છે અને ઝપાઝપી થાય છે. બંને મહિલાઓ એકબીજાના વાળ પકડે છે અને પછી શરૂ થાય છે જબરદસ્ત રમત.

https://www.instagram.com/reel/CVNoNDIM65X/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :કેન્સરને હરાવીને ઘરે આવ્યો બાળક, પછી પિતાએ જે કયું તે તમે પણ જુઓ…

વીડિયો જોયા પછી, તમે પણ વિચારતા જ હશો કે બંનેનું એનર્જી લેવલ અદભૂત છે અને કોઈ કોઈનાથી ઓછું નથી. જો કે, લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘funnyvideos1377’ નામથી શેર કરવામાં આવ્યો છે અને હજારો લોકોએ આ વીડિયોને અત્યાર સુધી જોયો છે.

આ પણ વાંચો :ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવું સગર્ભા મહિલાને પડ્યું ભારે, જુઓ વીડિયો શું થયું પછી…

આ પણ વાંચો :લગ્નમાં દુલ્હને કર્યો એવો ડાન્સ, જોઈને દુલ્હો થઈ ગયો ભાવુક, તમે પણ જોવો આ સુંદર વીડિયો

આ પણ વાંચો :છોકરીએ રેલ્વે પ્લેટફોર્મ પર ‘સાત સમુંદર પાર’ ગીત પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થયો

આ પણ વાંચો : માલિકને મળવા માટે આતુરતાથી રહ્યા જોઈ રહ્યો હતો હંસ, જોતાં જ કર્યું આવું..