Vapi/ BOBમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ

વાપી બજારમાં BOBમાં લાગી આગ આગ લાગતા બજારમાં અફરાતફરી ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે આગ લાગવાનુ કારણ અકબંધ વલસાડમાં બે દિવસમાં આગની ત્રીજી ઘટના  

Breaking News
a 145 BOBમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ
  • વાપી બજારમાં BOBમાં લાગી આગ
  • આગ લાગતા બજારમાં અફરાતફરી
  • ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
  • આગ લાગવાનુ કારણ અકબંધ
  • વલસાડમાં બે દિવસમાં આગની ત્રીજી ઘટના