- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાગી આગ
- હોસ્પિટલના 7 અને 8માં માળે લાગી આગ
- ફાયર વિભાગની ટીમ પહોંચી ધટના સ્થળે
ગુજરાતના પાટનગર ગાંઘીનગરની સિવિલ હોસ્પિટલમાં અચાનક લાગી છે આગ,જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિવિલ હોસ્પિટલના 7 અને 8માં માળે આગ લાગી છે ,આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સત્વેર સિવિલ પહોંચી હતી અને હાલ આગ પર કાબુ મેળવવા અને દર્દીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કોઇ જાનહાનિના સમાચાર નથી હાલ વધુ વિગત પ્રાપ્ત થઇ નથી,
