Leopard died/ વડોદરાના ડભોઇમાં કેવડિયા દોડતી ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત

ચાંદોદ નજીક ગામડી નજીક રેલ્વે લાઈન પર ઘટના બનાવા પામી છે. પ્રતાપનગર કેવડિયા દોડતી ટ્રેન નીચે….

Top Stories Gujarat
Beginners guide to 2024 03 05T145352.748 વડોદરાના ડભોઇમાં કેવડિયા દોડતી ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત

Vadodara News: વડોદરા જીલ્લાના ડભોઈમાં ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત થતા ચકચાર મચી છે. ચાંદોદ નજીક ગામડી નજીક રેલ્વે લાઈન પર ઘટના બનાવા પામી છે. પ્રતાપનગર કેવડિયા દોડતી ટ્રેન નીચે 12 વર્ષનો દીપડો આવી જતા તેનું મોત નિપજ્યું હતું, આ અંગે રેલ્વે વિભાગે વન વિભાગને જાણ કરી છે.

WhatsApp Image 2024 03 05 at 2.46.54 PM વડોદરાના ડભોઇમાં કેવડિયા દોડતી ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત

અગાઉ પણ  વડોદરાના ડભોઈમાં દીપડાના મોત થવાથી ચકચાર મચી હતી. ઉપરાંત દીપડા ખુલ્લામાં આંટા મારતા પણ જોવા મળ્યા છે. વાહનચાલકો દ્વારા દીપડાને અડફેટે લેવાની ઘટના કેટલીય વખત બની છે. વન વિભાગની તકેદારી રાખવા છતાં અવારનવાર દીપડાના મોતને પગલે પર્યાવરણપ્રેમીઓ ચિંતાતુર બન્યા છે.

વન વિભાગ પણ દીપડાના મોતને પગલે દોડતું થઈ ગયું છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :સુરતમાં ABVPના કાર્યકરોનું વીર નર્મદ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો :જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો વિધિવત્ પ્રારંભ

આ પણ વાંચો :વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સનો માલિક લૂંટાયો