Maharastra/ મહારાષ્ટ્રના 5600 દેહવ્યાપારીઓ તેમજ તેમના 1592 બાળકોની યાદી તૈયાર – આર્થિક મદદ કરશે સરકાર

લોકડાઉનની અસરને ઓછી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે covid-19 મહામારી પૂર્ણ ન થાય ત્યાં સુધી મુંબઈના છ.જેટલા દેહ વ્યાપાર સાથે સંકળાયેલા કર્મચારીઓને નાણાકીય સહાયતા અને પાંચ કિલો

India
call girl મહારાષ્ટ્રના 5600 દેહવ્યાપારીઓ તેમજ તેમના 1592 બાળકોની યાદી તૈયાર - આર્થિક મદદ કરશે સરકાર

લોકડાઉનની અસરને ઓછી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે covid-19 મહામારી પૂર્ણ ન થાય ત્યાં સુધી મુંબઈના છ.જેટલા દેહ વ્યાપાર સાથે સંકળાયેલા કર્મચારીઓને નાણાકીય સહાયતા અને પાંચ કિલો રાશન આપવાનો નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્ર આ પ્રકારનો નિર્ણય કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. કે જાય રૂપજીવીનીઓને આ સુવિધા આપવામાં આવશે એક સ્વયંસેવી સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે તે વ્યાપાર સાથે સંકળાયેલા એક મોટા હિસાબ પાસે રાશન કાર્ડ, આધાર કાર્ડ કે બેંક ખાતુ નથી.જણાવવામાં આવ્યું છે કે દરેક દેશ વ્યાપારીને ત્રણ કિલોગ્રામ ઘઉં અને બે કિલો ગ્રામ ઉપરાંત દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. શિક્ષણ લઇ રહેલા તે ધંધાર્થીઓને ઓનલાઇન શિક્ષણનો લાભ આપવામાં આવશે તેમજ દર મહિને 2500 રુપિયા મળશે.

મુંબઈમાં દેહ વ્યાપાર સમુદાય પર મહાભારતની સૌથી વધારે અસર જોવા મળી રહી છે મહામારીના કારણે સુરક્ષાના ધારાધોરણો ના કારણે તેઓનો વ્યવસાય ઠપ થઇ ગયો છે. સપ્ટેમ્બરમાં તેઓના મહિલા સંગઠન અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓને ભોજન અને રહેવા માટેની સમસ્યાને નિવારવામાં આવે.

5600 દેહવ્યાપારીઓ અને તેમના 1592 બાળકોની યાદી તૈયાર

29 સપ્ટેમ્બરે તમામ રાજ્યોને ઓળખ માટેના પ્રમાણ પર ભાર મૂક્યો હતો. ત્યારે રાશનકાર્ડ ન હોવાના કારણે દેહ કર્મીઓને રાશન આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. અદાલતે રાજ્યોની જણાવ્યું હતું કે તેઓ કેવળ તેમની જ નહીં પરંતુ તેમના પરિવારજનોના ખોરાક માટેની પણ વ્યવસ્થા કરે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયવિભાગે અત્યાર સુધીમાં મુંબઈ જિલ્લાની એઈડસ નિયંત્રણ સોસાયટીની મદદથી 5600 કર્મીઓ અને તેમના બાળકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

સરકારે દર મહિને પાંચ હજાર રૂપિયાના DBT માટે બેન્કનું વિવરણ તેમજ આધારકાર્ડ નંબર બનાવવા માટે ભાર આપ્યો હતો. તેમજ એન્ટી ટ્રાફિકિંગ એનજીઓની પ્રેરણા પ્રીતિ પાટેકર જણાવે છે કે એક એનજીઓએ સેક્સ વર્કરની ઓળખ બનાવવા માટે રેફરલ પત્ર લખવાનો છે. સંગઠન દ્વારા તૈયાર થયેલ યાદી ધરાવનારને આ પ્રકારનો લાભ આપવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…