Vadodra News : વડોદરા મનપા દ્વારા કોલેરાનો રિપોર્ટ બદલી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરા મનપાએ રાતોરાત કોલેરાનો રિપોર્ટ બદલી નાંખ્યો હતો. મનપાએ જાદુગરને પણ શરમાવે તે રીતે કોલેરાનો રિપોર્ટ બદલી નાંખ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ પાસે કોલેરાના આ બન્ને રિપોર્ટ મોજુદ છે. જેમાં કોલેરાના 1 મેથી 10 મેના રિપોર્ટમાં ગોલમાલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પંરતુ મંતવ્ય ન્યૂઝની ટીમે મનપાના આ જાદુઈ ખેલનો પર્દાફાશ કર્યો હતો. વડોદરા મનપા દ્વારા કલાકોની અંદર જ કોલેરાનો આ રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો હતો.
જેમાં મનપાએ કોલેરાનો જે પહેલા જે રિપોર્ટ જાહેર કર્યો હતો તેમાં કોલેરાના બે કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે કોલેરાના બીજા રિપોર્ટમાં કોલેરાનો કોઈ કેસ જ દર્શાવાયો ન હતો. આમ વડોદરા મનપા દ્વારા કોલેરાના રિપોર્ટ બદલવાનો જાદુઈ ખેલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે
આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી
આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા