Junagadh News/ જૂનાગઢમાં દીપડાના હુમલાથી આધેડનું મોત

જૂનાગઢમાં દીપડાના હુમલાથી આધેડ છગનભાઈ સગરનું મોત થયું છે. વિસાવદરમાં દીપડાના હુમલામાં આધેડનું મોત થયું છે. તેના લીધે તાલુકાથી લઈને ગ્રામીણ પંથકમાં દીપડાની દહેશત છે.

Gujarat Others Breaking News
Beginners guide to 27 2 જૂનાગઢમાં દીપડાના હુમલાથી આધેડનું મોત

Junagadh News: જૂનાગઢમાં દીપડાના હુમલાથી આધેડ છગનભાઈ સગરનું મોત થયું છે. વિસાવદરમાં દીપડાના હુમલામાં આધેડનું મોત થયું છે. તેના લીધે તાલુકાથી લઈને ગ્રામીણ પંથકમાં દીપડાની દહેશત છે. દીપડાના હુમલાથી ખેડૂતનું મોત થયા પછી ખેડૂતના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  ખેડૂતના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત