Holi 2024/ હોલિકા દહણ માટેનું ઉત્તમ મુહૂર્ત, આ દિવસે ધૂળેટી ઉજવાશે

હોળી દહણ પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી. ભક્ત પ્રહ્લાદનું ધ્યાન કરવુ. હોલિકાને ફૂલ, માળા, અક્ષત, ચંદન, હળદર, ગુલાલ, વગેરે……

Dharma & Bhakti Religious
Beginners guide to 2024 03 17T150251.913 હોલિકા દહણ માટેનું ઉત્તમ મુહૂર્ત, આ દિવસે ધૂળેટી ઉજવાશે

Holi Celebration: હિંદુ પંચાગ મુજબ 24 માર્ચે સવારે 9 વાગ્યે 55 મિનિટ થી 25 માર્ચે બપોરે 12 કલાક 30 મિનિટ સુધી ભદ્રા રહેશે. હોળી દહણ માટેનો શુભ સમય સર્વાર્થસિદ્ધિયોગ રાત્રે 11.30 થી 12.24 સુધી રહેશે. બપોરે 24 માર્ચે 2.20 મિનિટ પછી થશે. 25 માર્ચે સવારના સાડા અગિયાર સુધી પૂનમ છે. તેથી 25 માર્ચે ધૂળેટી રમી શકાશે નહીં.

Holika Dahan 2023: होलिका दहन पर राहु ग्रह दिखाएगा अपना तेवर, इन उपायों से  दुष्प्रभावों को करें कम - Holika dahan 2023 rahu grah shanti upay do these  remedies on holashtak for rahu dosh

હોળી દહણ પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી. ભક્ત પ્રહ્લાદનું ધ્યાન કરવુ. હોલિકાને ફૂલ, માળા, અક્ષત, ચંદન, હળદર, ગુલાલ, વગેરે અર્પણ કરવું. બાદમાં ભોગ લગાવવો. કાચા સૂતરના દોરોના લપેટી હોળીની પૂજા કરવી અને પરિક્રમા કરવી.

પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરવી. સૂર્યાસ્ત બાદ પ્રદોષ કાળમાં હોલિકા દહણ કરવું. તેની રાખ માથા પર લગાવવાથી જાતક રોગ મુક્ત થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું

આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…