Vadodara News/ સંસ્કરીનગરીના સંસ્કાર કલંકિત કરતી ઘટના, ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું

ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું હતું

Gujarat Vadodara

Vadodara News : સંસ્કારીનગરી વડોદરામાં નવરાત્રિમાં ગરબામાં અશ્લિલ હરકત કરતો વીડિયો સામે આવ્યા બાદ આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સરસ્વતીના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે.

જેમાં MS યુનિ.માં ચાલુ ક્લાસમાં અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. જેમાં ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું હતું. બીજીતરફ વિદ્યાર્થીઓની અશ્લીલતાનો વિડીયો વાયરલ થયો છે.

પ્રાથમિક તપાસમાં વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુનિ.સત્તાધીશોનાં પાપે વિદ્યાથીઓ છાકટા બન્યાં હોવાની ચર્ચા ચાલી છે. આમ સંસ્કારીનગરીને લાંચન લગાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો

આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો

આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ