Ahmedabad News: અમદાવાદના ઓઢવમાં પોલીસની દાદાગીરી સામે આવી છે. વાહનચાલકે પોલીસકર્મીને નેમ પ્લેટ ન પહેરતાં સવાલ પૂછ્યો હતો. જોકે, પોલીસને ગુસ્સો આવતાં બબાલ કરી હતી તેનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
અમદાવાદ શહેરમાં ઓઢવ પોલીસની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. વાહનચાલકે ઓઢવ પાંજરાપોળ વિસ્તારમાં ટ્રાફિક પોલીસને નેમ પ્લેટ ન પહેરવા અંગે સવાલ કર્યો હતો. પરંતુ પોલીસ ગુસ્સે થઈ વાહનચાલક સાથે બબાલ કરવા લાગ્યો હતો. ત્યારે અજાણી વ્યક્તિએ પોલીસની દાદાગીરી કરતો વીડિયો ઉતારી વાયરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને વાહનચાલકને ટ્રાફિક પોલીસ ચોકી લઇ જવાયો છે.
આ પણ વાંચો: વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાના પરિવારને કરાયો રેસ્ક્યું
આ પણ વાંચો: વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં…