Ahemadabad/ Dy.CM સિવિલની મુલાકાતે, નવી બની રહેલ ન્યુ કિડની હોસ્પિટલની કરી સમીક્ષા

કોરોનાકાળ દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલ પાસે ન્યુ કિડની હોસ્પિટલ નિર્માણ પામી રહી છે.

Ahmedabad Gujarat
  • નાયબ મુખ્યમંત્રી અમદાવાદ સિવિલની મુલાકાતે
  • નવી બની રહેલ ન્યુ કિડની હોસ્પિટલની કરી સમીક્ષા
  • સિવિલ હોસ્પિટલ પાસે નિર્માણ પામી રહી છે હોસ્પિટલ
  • અત્યાધુનિક કિડની હોસ્પિટલ મળશે અમદાવાદને
  • ન્યુ કિડની હોસ્પિટલને અપાઈ રહ્યો છે આખરી ઓપ

કોરોનાકાળ દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલ પાસે ન્યુ કિડની હોસ્પિટલ નિર્માણ પામી રહી છે. જેથી નવી બની રહેલ ન્યુ કિડની હોસ્પિટલની પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ પાસે નિર્માણ પામી રહી છે હોસ્પિટલને કારણે અત્યાધુનિક કિડની હોસ્પિટલ અમદાવાદને મળશે. ન્યુ કિડની હોસ્પિટલને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…