ગોંડલ,
ગોંડલના કરમાળ પીપળીયામા મહીલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. શંભુ નાથા ગોહેલ નામના 60 વર્ષીય ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો બાળકો માનસીક અસ્થિર હોવાથી તે ભૂવા પાસે સારવાર માટે ગઇ હતી.. અને ભૂંવાએ બાળકને સારૂ કરી આપવાની લાલચ આપીને મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ હતું..આ મામલે કોટડાસાંગાણી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથધરી હતી.
