Viral video/ ઇ-રિક્સાની છત પર ડાન્સ કરવાનુ એક યુવકને ભારે પડ્યુ

સોશિયલ મીડિયા પર અવનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે,જેમાં લોકોને સાવઘાન રહેવા ચેતાવણી આપતા હોય છે. એવો જ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં લાયરલ થયો છે,

Videos Trending
Cricket Tutorials YouTube Thumbnail 4 1 ઇ-રિક્સાની છત પર ડાન્સ કરવાનુ એક યુવકને ભારે પડ્યુ

સોશિયલ મીડિયા પર અવનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે,જેમાં લોકોને સાવઘાન રહેવા ચેતાવણી આપતા હોય છે. એવો જ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં લાયરલ થયો છે, જેમાં એક યુવક ઇ-રિક્સાની છત પર ઉભો રહીને નાચી કહ્યો હોય છે ત્યારે એવી ધટના બને છે જે તમે વિચારી પણ ન શકો.

ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બોલીવુડનુ ‘ નજરકા તીર હટા ‘ ગીત પર નાચી રહ્યો હતો. ત્યારે રિક્સામાં એક યુવાન જે ડ્રાઇવિંગ સીટ પર હોય છે. આ દરમિયાન રિક્સા આગળ વધી જાય છે અને યુવક નીચે પડી જાય છે. યુવકને ઇજા થઇ કે નઇ એ વીડિયોમાં દર્શાવવામાં આવ્યુ નથી. પણ લોકો આ વીડિયો પર હસી રહ્યા છે અને અમુક લોકો સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ વીડિયો 1.91 લાખથી પણ વધુ લોકોએ નિહાળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Babu Singh (@babusingh7160)

આ વીડિયો પર લોકો ઘણી બધી કોંમેન્ટસ કરી રહ્યા છે જેમાં એક યૂજર્સે અવુ લખ્યુ કે સાચુ જ નજરનું તીર હટી ગયું. જ્યારે બીજા યુજર્સે એવું લખ્યુ કે ડ્રાઇવરને પાપ લાગસે અમને આખો ડાન્સ જોવા ન દીધો.અને અન્ય યૂજર્સએ એવું લખ્યુ કે કંટેન તો છેલ્લે જ શરૂ થયુ હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાની બહેન સાથે શારીરિક સંબંધ રખાવો તો હું તારી સાથે લગ્ન કરીશ, પ્રેમીએ ગર્ભવતી પ્રેમિકાને મૂકી શરત

આ પણ વાંચો:દિલ્હીની હોસ્પિટલમાંથી બાળકોની ચોરી થતા ફફડાટ

આ પણ વાંચો:કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં OPS, PMLAનો નથી ઉલ્લેખ, તો મોદીની ગેરંટીના દાવાને ગળાવ્યા પોકળ