Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૮-૧૦-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ ત્રીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. કૃતિકા નક્ષત્ર (બપોરે ૦૧:૨૮ સુધી.) છે. આજનો યોગ વ્યતિપાત (સવારે ૦૭:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ બપોરે ૦૨:૩૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિ માં (રાત્રે ૦૯:૦૭ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૧૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૭:૪૫ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૮:૫૧ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૩ થી ૦૧:૫૦ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લાલ કપડાનું દાન કરવું.
ત્રીજની સમાપ્તિ: સવારે ૦૧:૦૭ સુધી. ઓકટો-૨૯
તારીખ :- ૨૮-૧૦-૨૦૨૬, બુધવાર/ આસો વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૩ થી ૦૮:૦૭ |
| અમૃત | ૦૮:૦૭ થી ૦૯:૩૧ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૪ |
| લાભ | ૦૪:૪૦ થી ૦૬:૦૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૦ થી ૦૯:૧૩ |
| અમૃત | ૦૯:૧૩ થી ૧૦:૪૮ |
Aaj Nu Rashifal : 28 October 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
મિત્રો મદદરૂપ થાય.
આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.
કામમાં લાપરવાહી ના રાખો.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
સપના સાકાર થાય.
ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
કોઇ વ્યક્તિ સાથે લડાઇ થવાની સંભાવના છે.
કોઇની સલાહથી રોકાણ કરવાનું ટાળો.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
ઘણી મુશ્કેલી દૂર થાય.
તમારા માટે સમય મળે.
બજેટ બનાવીને રાખો.
તમારાં ખર્ચને સીમિત કરી શકશો.
શુભ કલર – ભગવો
શુભ નંબર – ૧

કર્ક (ડ, હ) :-
દિવસ યાદગાર બને.
જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
કેટલાંક અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે.
લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
ધરેલ કાર્ય પૂર્ણ થાય.
તમારી મહેનત રંગ લાવે.
ભેટ કે સન્માન વધશે.
રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-
આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
વેપાર – ધંધામાં લાભ થાય.
વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે.
સંબંધોમાં મધુરતા રહેશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
વેપારમાં નફો મળે.
નવા અનુભવ થાય.
ઘરના કામમાં વ્યસ્ત રહી શકો છો.
કરેલા પ્રયત્નો સાર્થક થશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-
ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
હાસ્યમાં દિવસ પસાર થાય.
કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
માન-સન્માન વધશે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નવી જવાબદારી મળે.
ભાગદોડમાં આખો દિવસ જાય.
ઘરની વસ્તુઓમાં વધારો થશે.
સંતાનોની જવાબદારીઓ પૂરી થશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-
બોલવા પર કાબૂ રાખવો.
પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
નાણાકીય પાસું મજબૂત રહેશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
નવી ખરીદીના યોગ પ્રબળ બને.
પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
સામાજિક કાર્યોમાં રસ લેશે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-
મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.
રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. કૃતિકા નક્ષત્ર (બપોરે ૦૧:૨૮ સુધી.) છે. આજનો યોગ વ્યતિપાત (સવારે ૦૭:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ બપોરે ૦૨:૩૫ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
