Gujarat/ ACBના સંયુક્ત છટકામાં ઝડપાયો પોલીસકર્મી, આણંદ, ખેડા અને અમદાવાદ ACBની કામગીરી, પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ નામનો પો.કર્મી ઝડપાયો, પોલીસકર્મી પોતાની વિદ્યાનગર સ્થિત દુકાનેથી પકડાયો, અંદાજીત 50 લાખની લાંચમાં પોલીસકર્મી ઝડપાયો, RR સેલના હેડ કોન્સ્ટે.પ્રકાશસિંહ રાઓલ રંગે હાથ ઝડપાયો, ખંભાતના ખાતર કૌભાંડમાં સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી

Breaking News