Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પોસ્ટ ઓફીસની બચત યોજનામાં ખાતુ તો ખોલાવ્યું પરંતુ પૈસા ઉપાડવા ગયા ત્યારે ખબર પડી કે…

વલસાડ પોસ્ટ ઓફીસ નો પોસ્ટલ આસીસ્ટન્ટ ઠગ નીકળ્યો છે. વર્ષ 2018 થી 2020 દરમિયાન 7 બચત ખાતાધારકો ના ખાતા માંથી 9.80 લાખ ની ઉચાપત કરી હતી.

June 15, 2021June 15, 2021padma prajay
Gujarat Others

વલસાડ પોસ્ટ ઓફીસ નો પોસ્ટલ આસીસ્ટન્ટ ઠગ નીકળ્યો છે. વર્ષ 2018 થી 2020 દરમિયાન 7 બચત ખાતાધારકો ના ખાતા માંથી 9.80 લાખ ની ઉચાપત કરી હતી. સમગ્ર મામલે પોસ્ટ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવતા આરોપી ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ પોસ્ટ ઓફીસમાં  કાર્યરત એક પોસ્ટલ આસિસ્ટન્ટ  દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. ખાતા ધારકો પિસા ઉપાડવા ગયા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાસ થયો છે. પોસ્ટલ આસિસ્ટન્ટ દ્વારા ખાતા ધારકની જાન બહાર જ તેમના ખાતામાંથી જુદી જુદી રકમ ની ઉચાપત કરી હતી.

ચાણક્ય નીતિ / શું તમે શત્રુઓ ઉપર વિજય મેળવવા માંગો છો ? તો અપનાવો ચાણક્યની આ બાબતો 

એક ખાતાધારક પોતાના પૈસા લેવા આવ્યો એ સમયે ખાતામાં પૈસા ન હોવાનું માલુમ પડ્યું હતું જેને લઈને વલસાડ આસિસ્ટન્ટ પોસ્ટ સુપ્રીડેન્ટ દ્વારા તમામ ખાતા ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ 7 ખાતાધારકો ના ખાતા માંથી પૈસા ખાતાધારકો ની જાણ બહાર ઉપડ્યા હોવાનું બહાર આવ્યું હતું સમગ્ર મામલે પોસ્ટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરતાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સુનિલ ઘનશ્યામ ભાઈ ચાવડાનું નામ પ્રકાશમાં આવ્યું  હતું. અને તેમના દ્વારા જ આ ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હતું જેને લઈને પોસ્ટ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામા આવી હતી જેમાં આરોપી સુનિલ ઘનશ્યામ ભાઈ ચાવડા ને પોલીસ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.  કુલ 9,80 લાખ ની ઉચાપત ની હાલ ફરિયાદ થઈ છે. જે પોલીસ તપાસ માં આંકડો વધી પણ શકે છે.

Post navigation

ચીન અને પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો વધારી રહ્યા છે
જીવનના દરેક પડાવને જુદી નજરથી નિહાળે છે મહિલાઓ

More Posts

ભરતી/ સાબરકાંઠામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી

June 2, 2021garima rao

Political/ ચૂંટણીમાં ઉમેદવારી માટે BJPનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

February 2, 2021February 2, 2021padma prajay

Surat News/ સુરતના ડુમસ બીચ પર સ્ટંટને કારણે મર્સિડીઝ ફસાઈ

October 28, 2025October 28, 2025Maya Sindhav

કોરોના અપડેટ/ રાજયમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા, રિકવરી રેટ 99.04 ટકા થયો

September 18, 2022garima rao

Panchmahal News/ પંચમહાલમાં ખનીજ માફિયાઓની ‘રેકી’નો પર્દાફાશ

January 10, 2026Nikunj Patel

Not Set/ અરવલ્લી/ ખેડૂતો ની અવદશા, અતિવૃષ્ટિ, માવઠું, જીવાત અને હવે નીલગાય અને ભૂંડ બગાડી રહ્યા છે ઉભો પાક

December 12, 2019December 12, 2019padma prajay

Blast/ રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

September 11, 2022September 11, 2022mustak malik

Gujarat Local Body Election 2026/ અમદાવાદના વાસણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવાર લોકોના રોષનો ભોગ બન્યા

April 16, 2026jani

Ahmedabad News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ

August 26, 2025Nikunj Patel

Hekathon-CM/ સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો

December 19, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy