Photos/ અમીષા પટેલની બોલ્ડ તસવીરો થઇ વાયરલ, ચાહકો કરી રહ્યા છે આવી પ્રશંસા

બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને ચાહકોને દીવાના બનાવે છે. ચાહકો પણ અમીષાની તસવીરો પર પ્રેમમાં લુંટાવતા જોવા મળે છે. ચાલો આજે તમને બતાવીએ અમિષા પટેલનો  હોટ અંદાજ..

Photo Gallery
a 125 અમીષા પટેલની બોલ્ડ તસવીરો થઇ વાયરલ, ચાહકો કરી રહ્યા છે આવી પ્રશંસા

બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને ચાહકોને દીવાના બનાવે છે. ચાહકો પણ અમીષાની તસવીરો પર પ્રેમમાં લુંટાવતા જોવા મળે છે. ચાલો આજે તમને બતાવીએ અમિષા પટેલનો  હોટ અંદાજ..

ameesha patel

આ તસવીરોમાં અમીષા પટેલ રેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

ameesha patel

અમીષા પટેલના ઇન્સ્ટાગ્રામ પર હજારો ચાહકો છે, જે તેમના ફોટા પર ખુલીને લાઈક્સ અને ટિપ્પણી કરે છે.

ameesha patel

આપને જણાવી દઈએ કે અમિષા પટેલે ફિલ્મ કહો ના પ્યાર હૈ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ameesha patel

અમિષા પટેલ બોલિવૂડમાં તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે પ્રખ્યાત છે.

ameesha patel

અમિષા પટેલ તેના ટ્રેડીશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતારથી ઇન્સ્ટાગ્રામ પર હેડલાઇન્સ બનાવતી રહે છે.

ameesha patel

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

ameesha patel

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ