Photos/ સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા – ઓરિજનલ બ્યૂટી

તસવીરોમાં લોન્ગ ઓરેન્જ સ્કર્ટ અને બ્લેક ટી-શર્ટમાં સની લિયોની ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં ચાહકો પણ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

Entertainment
a 290 સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા - ઓરિજનલ બ્યૂટી

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની ઘણીવાર તેના લૂક્સથી ઇન્સ્ટાગ્રામ પર કહેર વરસાવ્યો છે. આવો આપને બતાવીએ સની લિયોનીનો સ્ટાઇલથી ભરેલો અંદાજ, જેને જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો.

see bollywood actress sunny leone stylish photoshoot in orange skirt and black t-shirt

આ તસવીરોમાં લોન્ગ ઓરેન્જ સ્કર્ટ અને બ્લેક ટી-શર્ટમાં સની લિયોની ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં ચાહકો પણ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

see bollywood actress sunny leone stylish photoshoot in orange skirt and black t-shirt

આપને જણાવી દઇએ કે સની લિયોની બોલિવૂડમાં ઘણી ફિલ્મો અને આઈટમ સોંગ્સમાં કામ કરી ચુકી છે.

see bollywood actress sunny leone stylish photoshoot in orange skirt and black t-shirt

સોશિયલ મીડિયા પર સની લિયોનીની ઘણી ફેન ફોલોઇંગ છે, આ તસવીરો પર સનીના હજારો ચાહકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

see bollywood actress sunny leone stylish photoshoot in orange skirt and black t-shirt

ટ્રેડીશનલ લુકથી લઈને બોલ્ડ અવતાર સુધી સની લિયોનનો દરેક લુક ચાહકોને ક્રેઝી બનાવવા માટે પૂરતો છે.

see bollywood actress sunny leone stylish photoshoot in orange skirt and black t-shirt

સની લિયોનીનું આ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે ગ્લેમરસ અને સુંદર દેખાઈ રહી છે.

see bollywood actress sunny leone stylish photoshoot in orange skirt and black t-shirt

સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.

‘બેબી કોહલી’નું ઓસ્ટ્રેલિયામાં કરશે સ્વાગત, બ્રેટ લીએ આપ્યું વિરાટ-અનુષ્કાને આમંત્રણ

ડ્રગ્સ કાંડ મામલે દીપિકા સહિતની અભિનેત્રીના ગેજેટ્સમાંથી FSLએ રીકવર કર્યો અધધધ ડેટા

બ્લેક ડ્રેસમાં મિથુન ચક્રવર્તીની દીકરી દિશાનીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ

શું નેહા કક્કર છે પ્રેગ્નેટ? બેબી બમ્પ વાળો ફોટો શેર કર્યા બાદ મુંબઇ એરપોર્ટ પતિ સાથે પહોંચી એક્ટ્રેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…