Not Set/ U-19 વર્લ્ડ કપ અન્ડર ડોગ અફગાનિસ્તાને ન્યુઝીલેન્ડને 202 રનથી હરાવ્યું

ક્રાઈસ્ટચર્ચ હેગ્લે ઓવર મેદાન પર રમાઈ રહેલી ત્રીજા ક્વાર્ટર ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને 202 રનોથી હરાવ્યું છે. અફગાનિસ્તાન ક્રિકેટ ટીમે ગુરુવારે આઈસીસી અન્ડર-19 વિશ્વ કપ ટુનાર્મેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ જીતીને અફઘાનિસ્તાનએ પહેલી બેટિંગ લેવાનો નિર્યણ કર્યો હતો. અફઘાનિસ્તાનએ 6 વિકેટ પર 309 રનનો લક્ષ્ય ન્યુઝીલેન્ડને આપ્યો હતો. પણ ન્યુઝીલેન્ડની પૂરી ટીમ 107 […]

Sports

ક્રાઈસ્ટચર્ચ

હેગ્લે ઓવર મેદાન પર રમાઈ રહેલી ત્રીજા ક્વાર્ટર ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને 202 રનોથી હરાવ્યું છે. અફગાનિસ્તાન ક્રિકેટ ટીમે ગુરુવારે આઈસીસી અન્ડર-19 વિશ્વ કપ ટુનાર્મેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ટોસ જીતીને અફઘાનિસ્તાનએ પહેલી બેટિંગ લેવાનો નિર્યણ કર્યો હતો. અફઘાનિસ્તાનએ 6 વિકેટ પર 309 રનનો લક્ષ્ય ન્યુઝીલેન્ડને આપ્યો હતો. પણ ન્યુઝીલેન્ડની પૂરી ટીમ 107 રનો પર જ વિખેરાઈ ગઈ હતી.

અફઘાનિસ્તાનની ટીમ તરફથી

રહમનુલ્લાહ ગુરબાજ – 69 રન

ઈબ્રાહીમ જાદરન – 68 રન

બાહીમ શાહ – 67* રન

અજમતુંલ્લાહ ઓમાંર્જાઈ- 66 રન

ન્યુઝીલેન્ડની ટીમ 309 રનના લક્ષ્યનો પીછોના કરી શકી ન્યુઝીલેન્ડના સૌથી વધારે રન ક્ટેને ક્લાર્કએ 38 રન બનાવ્યા હતાં. એ પછી કોઈ પણ બીજું ટીમમાં ટકી ના શક્યું. અને ન્યુઝીલેન્ડ 107 રનમા આઉટ થઈ ગઈ. અફગાનિસ્તાન બોલર કૈસે અહમદ અને મુરીબએ ખુબ જ સરસ બોલિંગ કરી હતી બંને લોકોએ 4-4 વિકેટો લીધી હતી.