Vadodra News : વડોદરામાં પૂરે વિનાશ વેર્યા બાદ સરકાર સફાળી જાગી છે. માનવસર્જીત પૂર બાદ સરકાર ગંભીર બની છે. જેને પગલે સરકારે એક ખાસ ટીમ વડોદરા મોકલી છે. સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે આ ટીમ મોકલી છે. આ ટીમ પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે કામ કરશે. વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે આ ટીમ કામ કરશે. જેમાં તળાવો તેમજ અન્ય જશ સ્ત્રોતની સમીક્ષા કરશે.
પાણીના યોગ્ય નિકાલ માટે ચર્ચા પણ કરશે. સરકારે બનાવેલી આ ટીમ વડોદરા મનપા ખાતે આવી હતી. આટીમ ચર્ચા વિચારણા કર્યા બાદ અહેવાલ બનાવીને મુખ્યમંત્રીને સુપ્રત કરશે
આ પણ વાંચો: ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, અંબાજીમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર ખડે પગે
આ પણ વાંચો: બનાસકાંઠાનાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે લગભગ બે લાખે દર્શન કર્યા
