Bollywood/ હિના ખાનનો આ હોટ વીડિયો જોઇને થઇ જશો દીવાના, ડાન્સની સ્ટાઇલ સાથે બધું જ બદલાયેલું જોવા મળશે

અભિનેત્રીએ હોટ સ્ટાઇલથી ચાહકોને દિવાના કરી દીધા છે. હિના એક એવી અભિનેત્રી છે જેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ સૌથી અલગ છે. આ જ કારણ છે કે અભિનેત્રીના ચાહકો પણ તેમની ફેશનને ફોલો કરે છે. ‘નાગિન’ ફેમ હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરના તેણે આવો વીડિયો પોસ્ટ કર્યો છે જે છવાઇ ગયો છે. હિના ખાનના […]

Entertainment
hina 1 હિના ખાનનો આ હોટ વીડિયો જોઇને થઇ જશો દીવાના, ડાન્સની સ્ટાઇલ સાથે બધું જ બદલાયેલું જોવા મળશે

અભિનેત્રીએ હોટ સ્ટાઇલથી ચાહકોને દિવાના કરી દીધા છે. હિના એક એવી અભિનેત્રી છે જેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ સૌથી અલગ છે. આ જ કારણ છે કે અભિનેત્રીના ચાહકો પણ તેમની ફેશનને ફોલો કરે છે. ‘નાગિન’ ફેમ હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરના તેણે આવો વીડિયો પોસ્ટ કર્યો છે જે છવાઇ ગયો છે.

હિના ખાનના આ વીડિયોમાં અત્યાર સુધીની સૌથી અલગ સ્ટાઇલ જોવા મળી છે. હિનાએ પોતાની હોટ સ્ટાઇલથી વીડિયો દ્વારા તમામને દિવાના બનાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનના વીડિયો પર ચાહકોનું દિલ આવી ગયું છે. આ તસવીર હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં જુઓ કે અભિનેત્રી કોઈ અંગ્રેજી ગીત પર નૃત્ય કરે છે, પરંતુ વીડિયોમાં લાલ કલરની લાઇટિંગ અને અભિનેત્રીના કપડાં અને અંદાજ પણ બદલાય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

શરૂઆતમાં હિના સફેદ શર્ટ, બ્લેક શોર્ટ અને જેકેટમાં જોવા મળે છે, પરંતુ જ્યારે તે લાલ પ્રકાશ આવે છે ત્યારે બધું જ બદલાય છે. હિનાનો આ અવતાર ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. હિના દરેક વીડિયોમાં અદ્ભુત લાગે છે, પરંતુ આ વીડિયોમાં જોઇને તમે પણ ફીદા થઇ જશો.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલથી કારકિર્દીની શરૂઆત કરનારી હિનાની એક્ટિંગ જોરદાર છે, તેણે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનયની છાપ ઉભી કરી છે. જો કે, તેણે હજી સુધી તેના નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી નથી, પરંતુ તે ટૂંક સમયમાં સારા સમાચાર આપશે. હિના ખાન બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે રિલેશનશિપમાં છે. તાજેતરમાં હિના ખાને તેના બોયફ્રેન્ડ સાથે કેટલાક રોમેન્ટિક ફોટા પણ શેર કર્યા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે બંને એક બીજાના પ્રેમમાં ખોવાઈ ગયા છે.