Not Set/  પ્રતીક બબ્બરને મળી જીવનસંગીની

પ્રતીક બબ્બર એક સમયે ડ્રગ્સની લતમાં બરબાદ થઈ ચૂકેલો તે  હાલ અન્ય લોકોને ડ્રગ્સની લતમાંથી મૂક્તી અપાવવા વેલફેર સેન્ટર ખોલવાની તૈયારી કરી રહ્યો છે. પ્રતીકને આ લત લાગી ત્યારે એ બોલીવુડનું જાણીતુ નામ હતો. હવે એ અભિનવ સિન્હાની થ્રિલર ફિલમ્ બાગી-ટુમાં ટાઈગર શ્રોફ અને દિશા પટણી સાથે જોવા મળશે. પ્રતીકના અંગત જીવન વિશે વાત કરિએ […]

Entertainment
616060 prateik babbar  પ્રતીક બબ્બરને મળી જીવનસંગીની

પ્રતીક બબ્બર એક સમયે ડ્રગ્સની લતમાં બરબાદ થઈ ચૂકેલો તે  હાલ અન્ય લોકોને ડ્રગ્સની લતમાંથી મૂક્તી અપાવવા વેલફેર સેન્ટર ખોલવાની તૈયારી કરી રહ્યો છે. પ્રતીકને આ લત લાગી ત્યારે એ બોલીવુડનું જાણીતુ નામ હતો. હવે એ અભિનવ સિન્હાની થ્રિલર ફિલમ્ બાગી-ટુમાં ટાઈગર શ્રોફ અને દિશા પટણી સાથે જોવા મળશે. પ્રતીકના અંગત જીવન વિશે વાત કરિએ તો હાલ એને એની જીવન સંગીની પણ મળી ગઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેનું નામ સાન્યા સાગર છે. જે એક રાઈટર અને ડિરેક્ટર છે. સાન્યા લખનવી છે.બન્નેને સિનેમા પ્રત્યે લગાવ હોવાથી આ સંબંધ ગાઢ બન્યા છે. અને છ મહિના પહેલા જ લંડનથી ગ્રેજ્યુએટ પ્રોગ્રામ પૂરો કરીને આવી છે. હાલ બંનેના પરિવારે પણ ઓપચારિક વાતો કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હાલ તો બન્ને ફિલ્મી કારકિર્દી તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.