Not Set/ AMCની ઝોનલ રચનામાં થયો મોટો ફેરફાર, નવા પશ્ચિમ ઝોનનુ કરવામાં આવ્યું વિભાજન

અમદાવાદ, AMC ની ઝોનલ રચનામાં મોટો ફેરફાર થયો છે. અમદાવાદના 6 ઝોનના બદલે હવે 7 ઝોનની રચના કરવામાં આવી છે. અમદાવાદના નવા પશ્ચિમ ઝોનનુ વિભાજન કરવામાં આવ્યું છે. દક્ષિણ- પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વિભાજન કરાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહીવટી સરળતા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

Ahmedabad Trending Videos

અમદાવાદ,

AMC ની ઝોનલ રચનામાં મોટો ફેરફાર થયો છે. અમદાવાદના 6 ઝોનના બદલે હવે 7 ઝોનની રચના કરવામાં આવી છે. અમદાવાદના નવા પશ્ચિમ ઝોનનુ વિભાજન કરવામાં આવ્યું છે. દક્ષિણ- પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વિભાજન કરાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહીવટી સરળતા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.