Not Set/ સુરેન્દ્રનગર: સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો,સ્વાઇન ફ્લુથી વધુ એક મહિલાનું મોત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાને સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂની સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Gujarat Others Videos

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાને સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂની સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.