Not Set/ ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ, બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા

અમદાવાદ, અમદાવાદમાં ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ કરી. પ્રોપર્ટી ટેક્સ ન ભર્યો તેઓ વિરુદ્ધ વિભાગે કામગીરી કરી. ટેક્સના ભર્યો હોય તેવી પ્રોપર્ટી સીલ કરી. બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા. ચાલુ નાણાંકીય વર્ષમાં ૭૯પ કરોડની આવક થઈ.

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 345 ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ, બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા

અમદાવાદ,

અમદાવાદમાં ટેક્સ ન ચૂકવતાં લોકો પર AMCની લાલ આંખ કરી. પ્રોપર્ટી ટેક્સ ન ભર્યો તેઓ વિરુદ્ધ વિભાગે કામગીરી કરી. ટેક્સના ભર્યો હોય તેવી પ્રોપર્ટી સીલ કરી. બે દિવસમાં 2300 થી વધુ એકમો સીલ કરાયા. ચાલુ નાણાંકીય વર્ષમાં ૭૯પ કરોડની આવક થઈ.