Not Set/ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું સોનુ, 3 અન્ય યુવતીઓ પાસેથી પણ પકડાયું સોનુ

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર સોનુ ઝડપાયુ. દાણચોરીનું 80 લાખનું સોનુ કસ્ટમઝની ટીમે ઝડપી પડ્યું. દુબઇથી આવતી વિવિધ ફ્લાઇટ્સ માંથી સોનુ પકડાયુ. 3 અન્ય યુવતીઓ પાસેથી પણ સોનુ પકડાયુ. એક યુવતી ગોલ્ડ પાવડરને પેસ્ટમાં મિક્સ કરીને 700 ગ્રામ સોનુ લઈને આવી હતી. 3 અન્ય યુવતીઓ પાસેથી પણ સોનુ પકડાયુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં કુલ […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 339 અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું સોનુ, 3 અન્ય યુવતીઓ પાસેથી પણ પકડાયું સોનુ

અમદાવાદ,

અમદાવાદ એરપોર્ટ પર સોનુ ઝડપાયુ. દાણચોરીનું 80 લાખનું સોનુ કસ્ટમઝની ટીમે ઝડપી પડ્યું. દુબઇથી આવતી વિવિધ ફ્લાઇટ્સ માંથી સોનુ પકડાયુ. 3 અન્ય યુવતીઓ પાસેથી પણ સોનુ પકડાયુ.

એક યુવતી ગોલ્ડ પાવડરને પેસ્ટમાં મિક્સ કરીને 700 ગ્રામ સોનુ લઈને આવી હતી. 3 અન્ય યુવતીઓ પાસેથી પણ સોનુ પકડાયુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં કુલ 80 લાખનું સોનુ ઝડપાયું હતુ.