Not Set/ કાંકરિયા કાર્નિવલમાં એન્ટ્રી ગેટથી માંડીને તમામ કેમેરા કરશે ગુનેગારોનું સ્કેનિંગ

અમદાવાદ, અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં ગુનેગારને પકડવા વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં જનતાની સુખાકારી અને સિક્યોરિટી માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં એન્ટ્રી ગેટથી માંડીને તમામ કેમેરામાં સ્કેનિંગ કરશે. આ સિસ્ટમમાં દ્વારા 5 હજારથી વધારે ગુના ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ગુનેગારો ચહેરો બદલીને પણ સીસીટીવીની સામે આવે તો પણ કેમેરો તેની પકડી પાડશે.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં ગુનેગારને પકડવા વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં જનતાની સુખાકારી અને સિક્યોરિટી માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં એન્ટ્રી ગેટથી માંડીને તમામ કેમેરામાં સ્કેનિંગ કરશે. આ સિસ્ટમમાં દ્વારા 5 હજારથી વધારે ગુના ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ગુનેગારો ચહેરો બદલીને પણ સીસીટીવીની સામે આવે તો પણ કેમેરો તેની પકડી પાડશે.