Not Set/ અમદાવાદમાં સિંહોના અકાળે મોતનો મામલો, વધુ સુનવણી 27મી ફેબ્રુઆરીએ હાથ

અમદાવાદ, અમદાવાદમાં સિંહોના અકાળે મોતનો મામલો સામે આવ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એસ આર બ્રહ્મભટ્ટે સુનવણી હાથ ધરી છે. હાઇકોર્ટે તમામ પક્ષકારોને આદેશ આપ્યો. ગીરમાં સિંહોના મોતને અટકાવવા માટે કેવા ઉપાયો કરી શકાય તેની માહિતી કોર્ટમાં રજૂ કરો. તેવુ તેમણે જણાવ્યુ હતુ. માઇનિંગનો મુદ્દો, લાયન શો, રેલવેલાઈન ,કુવા, ખેતરમાં ઇલેક્ટ્રોનિક વાયરિંગ છોડવા સહિતના તમામ મુદ્દે પોતાના […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 118 અમદાવાદમાં સિંહોના અકાળે મોતનો મામલો, વધુ સુનવણી 27મી ફેબ્રુઆરીએ હાથ

અમદાવાદ,

અમદાવાદમાં સિંહોના અકાળે મોતનો મામલો સામે આવ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એસ આર બ્રહ્મભટ્ટે સુનવણી હાથ ધરી છે. હાઇકોર્ટે તમામ પક્ષકારોને આદેશ આપ્યો.

ગીરમાં સિંહોના મોતને અટકાવવા માટે કેવા ઉપાયો કરી શકાય તેની માહિતી કોર્ટમાં રજૂ કરો. તેવુ તેમણે જણાવ્યુ હતુ. માઇનિંગનો મુદ્દો, લાયન શો, રેલવેલાઈન ,કુવા, ખેતરમાં ઇલેક્ટ્રોનિક વાયરિંગ છોડવા સહિતના તમામ મુદ્દે પોતાના સૂચનો કોર્ટમાં રજુ કરવા…આ મામલે વધુ સુનવણી 27મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.