Not Set/ અમદાવાદ:/ ગુજરાત પોલીસને મળશે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન

પોલીસ ડીપાર્ટમેન્ટ માટે સૌથી મોટો એવોર્ડ એટલે રાષ્ટ્રપતિ તરફથી આપવામાં આવતો ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એવોર્ડ. ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ’સ કલર્સ’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી ગુજરાત પોલીસનું સન્માન કરવામાં આવશે. આગામી ગાંધીનગરમાં 15 ડીસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ અંગે નિવેદન આપતા DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરફથી આ એવોર્ડ […]

Top Stories Ahmedabad Gujarat
gandhinagar 15 અમદાવાદ:/ ગુજરાત પોલીસને મળશે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન

પોલીસ ડીપાર્ટમેન્ટ માટે સૌથી મોટો એવોર્ડ એટલે રાષ્ટ્રપતિ તરફથી આપવામાં આવતો ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એવોર્ડ. ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ’સ કલર્સ’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી ગુજરાત પોલીસનું સન્માન કરવામાં આવશે. આગામી ગાંધીનગરમાં 15 ડીસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાશે.

આ અંગે નિવેદન આપતા DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરફથી આ એવોર્ડ આપવામાં આવે છે. આ પોલીસ ડીપાર્ટમેન્ટ નું સર્વોચ્ચ સન્માન એટલે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એવોર્ડ છે. આ કાર્યક્રમ આગામી 16 ડીસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં અમદાવાદ પોલીસ કર્મી  સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેના થકી પોલસને મળશે કલર ફ્લેગ. આ એવોર્ડ એ ગુજરાત પોલીસ માટે ખુબજ મોટું ગૌરવ છે. આ પ્રસંગે કરાઈ ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.